Sunday, June 7, 2020

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના)

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) ની માહિતી માટે અહીં CLICK કરો.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS
 
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.
  1. અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  2. અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબ રેખા હેઠળ B.P.L યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોર સમાવિષ્ટ હોવો જોઈએ. શહેરી વિસ્તારના અરજદારોમાટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L સમાવિષ્ટ હોવો જોઈએ.
  3. પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
સહાયની રકમ
  • સહાયની રકમ લાભાર્થીની ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્‍ધોને માસિક સહાય રૂ.૭૫૦/- (રાજય સરકારના રૂ.૩૦૦/- + કેન્‍દ્ર સરકારના ના રુ.ર૦૦/-) તેમજ ૮૦ કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.૧૦૦૦/- (રાજય સરકારના રૂ.પ૦૦/- + કેન્‍દ્ર સરકારના રૂ.પ૦૦/-)
 
અપીલ અરજી અંગે
  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
 
સહાય ક્યારે બંધ થાય ?
  • લાભાર્થી બી.પી.એલ
  • લાભાર્થીઓનું અવસાન થવાથી
 
અરજી ફોર્મ ક્યાથી મળશે ?
  • વિના મૂલ્યે નીચેની કચેરીમાથી મળશે.
    • કલેક્ટર કચેરી
    • મામલતદાર કચેરી
    • જનસેવા કેન્દ્ર
 
Share:

Saturday, June 6, 2020

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના વધુ જાણવા અહીં CLICK કરો.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
લાભ કોને મળી શકે ?
  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?
  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
  • અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.
  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
  • લાભાર્થી નું આવસાન થતાં
અપીલની જોગવાઈ
  • અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે
Share:

નાણાકીય વર્ષ 2019-20 માટે INCOME TAX ના રીટર્ન ON LINE ભરો

નાણાકીય વર્ષ 2019-20 માટે INCOME TAX ના રીટર્ન ઓનલાઈન ભરાવાનુ ચાલુ છે.

ઘરેબેઠા રીટર્ન ઓનલાઈન ફાઈલ કરવા INCOME TAX OFFICIAL લિન્ક માટે અહીં CLICK કરો.
Share:

Pages

Facebook

Powered by Blogger.

Videos

Post Bottom Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Home Top Ad

Responsive Ads Here

Blogger templates

Blogroll

About

[blogger][disqus][facebook]

Total Pageviews

Search This Blog

Blog Archive

Search This Blog

Find Us On Facebook

Share Us

Breaking

Video Of Day

Contact Form

Name

Email *

Message *

Followers

Tags

Recent Comments

Ads

Educare4Knowledge

Recent

Subscribe Us

Popular Posts

Blog Archive

Recent Posts

Responsive Ads Here

Theme Support