Showing posts with label ખેડૂત ઉપયોગી. Show all posts
Showing posts with label ખેડૂત ઉપયોગી. Show all posts

Monday, May 4, 2020

વિવિધ ખેત સાધનો તથા ઓજારોના તમામ ઘટક ની ઓનલાઈન અરજી કરવા માટે

કોવિડ ૧૯ કોરોના ના સંક્રમણ ની પરિસ્થિતિ ના કારણે જે ખેડૂતો અરજી કરવા થી વંચિત રહી ગયા હોય  તો તેવા ખેડૂતો તા.૦૫/૦૫/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી I khedut portal ફરી થી ખુલ્લું મૂકવામાં આવેલ છે.
તેથી ખેડૂતોએ ખેતી સાધનો માટે અરજી કરવી હોય તો આ સમયગાળા દરમ્યાન થઈ શકે છે.
અરજી કરવા માટે નીચે જણાવેલ આધાર પૂરાવા લઈ ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત માં કોમ્પ્યુટર ઓપરેટર (VCE) / ગ્રામસેવક તેમજ તાલુકા ખેતીવાડી શાખા નો સંપર્ક કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંપૂર્ણ વિગતો માટે નીચેની લીંક ખોલો.
I KHEDUT GUJARAT.COM

જરૂરી આધાર પૂરાવા
- ૭-૧૨ અને ૮-અ ની નકલ
-આધાર કાર્ડ ની ઝેરોક્ષ
-બેન્ક પાસબુક ની ઝેરોક્ષ
- SC / ST  ખેડૂતો માટે જાતિનો દાખલો
 ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીને તમામ સાધનિક કાગળો સાથે અરજી કર્યાના ૭ દિવસમાં ગ્રામસેવક / તાલુકાના ખેતીવાડી શાખા માં પહોંચાડવાની રહેશે.

Share:

Wednesday, April 1, 2020

Pages

Facebook

Powered by Blogger.

Videos

Post Bottom Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Home Top Ad

Responsive Ads Here

Blogger templates

Blogroll

About

[blogger][disqus][facebook]

Total Pageviews

Search This Blog

Blog Archive

Search This Blog

Find Us On Facebook

Share Us

Breaking

Video Of Day

Contact Form

Name

Email *

Message *

Followers

Tags

Recent Comments

Ads

Educare4Knowledge

Recent

Subscribe Us

Popular Posts

Blog Archive

Recent Posts

Responsive Ads Here

Theme Support