ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) ની માહિતી માટે અહીં CLICK કરો.
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
| ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS |
| ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે. |
| આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે. |
|
| સહાયની રકમ |
|
| અપીલ અરજી અંગે |
|
| સહાય ક્યારે બંધ થાય ? |
|
| અરજી ફોર્મ ક્યાથી મળશે ? |
|









