મિત્રો, અત્યારે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા નીચેના ત્રણ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે.
૧ Certificate Course in basic Educational Statistics
૨ Certificate Course on Usage of Educational Technology for Learning
૩ Certificate Course on Gandhi Darshan ઉપરોક્ત તમામ કોર્સમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર ચાલુ છે.
જેની લિંક નીચે મુજબ છે. આ લિંક ઉપર કિલક કરતાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આ કોર્સમાં જેને પણ રસ હોય તે જોડાઇ શકે છે. આ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપ શક્ય હોય તેટલા વધુમાં વધુ વ્યક્તિઓને જાણ કરશો અને જોડાવા માટે પ્રોત્સાહિત કરશો.
લિંક પર જવા અહીં CLICK કરો

0 comments:
Post a Comment